૬ દૃષ્ટિકોણ બદલતો આ Life Changing સેમિનાર, પેરેન્ટીંગ અંગેની આપની તમામ માન્યતાઓ બદલી નાંખશે.
૧. મારું બાળક બુદ્ધિશાળી છે, ઠોઠ નહીં.
૨. મારું બાળક શક્તિશાળી છે, તોફાની નહીં.
૩. મારું બાળક દૃઢ નિશ્ચયી છે, જીદ્દી નહીં.
૪. મારું બાળક વિચારશીલ છે, આળસુ નહીં.
૫. મારું બાળક સમજુ છે, અણસમજુ નહીં.
૬. મારું બાળક પવિત્ર છે, અપરાધી નહીં.
(ફ્રી સેમિનાર સમય : ૨ કલાક)
૬ દૃષ્ટિકોણ બદલ્યા બાદ વધુ મહત્ત્વનું પગલું છે – એ નવા દૃષ્ટિકોણ મુજબ આપણાં વાણી-વર્તન કરવાં.
અમારી ગેરેંટી છે – આપ અમારા ઈન્ટરનેશનલ પેરેન્ટીંગ વર્કશોપની ૩૦ ચમત્કારી સ્કીલ્સ શીખશો, તો પેરેન્ટીંગ કમ્યુનિકેશનના ક્ષેત્રે બધું જ શીખી લેશો.
આ ૩૦ સ્કીલ્સ ઈઝરાઈલના વિશ્વવિખ્યાત ચાઈલ્ડ સાયકોલોજિસ્ટ ડો. હેમ જી. ગિનોટના માર્ગદર્શન હેઠળ અમેરિકાના એડીલ ફેબર અને એલન મેઝલિશ નામનાં મહિલા બાળ વિશેષજ્ઞો દ્વારા બનાવાયેલ છે.
છેલ્લાં ૪૦ વર્ષોથી ૫૦થી વધુ દેશોમાં ૧,૫૦,૦૦૦થી વધુ પેરેન્ટ્સ આ કોર્સ દ્વારા શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પેરેન્ટીંગની તાલીમ લઈ ચૂક્યાં છે !!
એ સંતોષની અનુભૂતિ આપને પણ ચોક્કસ થશે. પેરેન્ટીંગ જ નહીં, તમામ હ્યુમન રિલેશન આપના માટે સરળ અને સહજ બની જશે.
૧. બાળકનું હૃદય જીતવું - લાગણીની કદર
૨. બાળકનો સહકાર મેળવવો
૩. સજાના વિકલ્પો
૪. બાળકને સ્વાવલંબી બનાવવું
૫. બાળકનો સેલ્ફ-એસ્ટીમ વધારવો
૬. બાળકને નેગેટીવ રોલમાંથી મુક્ત કરવું
૭. મોબાઈલ વિવેક અને અભ્યાસ પ્રેરણા
(વર્કશોપ સમય : ૨ કલાકના ૭ ZOOM સેશન, ૨ મહિના)
• એપ પરિચય, એપ પ્લાન સમજૂતી
• પેરેન્ટીંગ ‘દૃષ્ટિકોણ’ સેમિનાર અને પેરેન્ટીંગ ક્રાંતિ (૨૨ વીડિયો)
• પેરેન્ટીંગ વર્કશોપ ઝલક
• ‘હું છું સંસ્કારી સંતાન’
• ચાઈલ્ડ સાયકોલોજી પરિચય
• પેરેન્ટીંગ સુવિચારો
• પેરેન્ટીંગ પુસ્તક સૂચિ
• બોન્ડિંગ વિઝ્યુલાઇઝેશન
• આ વિભાગમાં સતત ૯ વર્ષ સુધી દરરોજ ૧૦+ એક્ટિવિટી ( ૩ નવી + ૭ સ્થાયી) રિપોર્ટ સાથે આપવામાં આવશે.
• દરરોજ નવી ૧૦ મિનિટની ‘સામર્થ્ય’ એક્ટિવિટીમાં સંતાનના સર્વાંગી ઘડતરનું માર્ગદર્શન આપવામાં આવશે.
• દર સોમવારે ‘સંસ્કાર સામર્થ્ય’ (DOs & DON’Ts)
• દર મંગળવારે ‘સંગીત સામર્થ્ય’ (એક્શન સોંગ)
• દર બુધવારે ‘બુદ્ધિ સામર્થ્ય’ (કોયડા-પઝલ)
• દર ગુરુવારે ‘ભાવના સામર્થ્ય’ (વીડિયો મનન)
• દર શુક્રવારે ‘પ્રતિભા સામર્થ્ય’ (વાર્તા કથન)
• દર શનિવારે ‘સંસ્કૃતિ સામર્થ્ય’ (આધ્યાત્મિક મૂલ્યો)
• દર રવિવારે ‘એકતા સામર્થ્ય’ (ફેમિલી ફન એક્ટિવિટી)
• આ ઉપરાંત, રાગ સંગીત, લેફ્ટ અને રાઈટ બ્રેઈન ડેવલોપમેન્ટ સંગીત, વેદ મંત્ર ગાન, ૐ નાદ, ભાષા ઓડિયો, શયન સંવાદ, બાળ રક્ષા કવચ વિધિ વગેરે ઘણું આપણે આ વિભાગમાં પ્રાપ્ત થશે.
ઈન્ટરનેશનલ પેરેન્ટીંગ વર્કશોપની ૩૦ સ્કીલ્સ, પ્રેક્ટિકલ પ્રેક્ટિસ સાથે આપ આ વિભાગમાં મેળવશો.
કોર્સની શરૂઆતમાં દર શનિવારે રાત્રે ૯ થી ૧૦.૩૦ દરમ્યાન વર્કશોપનાં ૭ ZOOM સેશન લેવામાં આવશે. જેમાં માતા-પિતાને સંતાનલક્ષી સમસ્યાઓનું પ્રેક્ટીકલ સમાધાન આપવામાં આવશે.
MATERIAL KIT
• પેરેન્ટીંગ પુસ્તકો
• એડવાન્સ એક્ટિવિટી મટિરિયલ
• વર્કશોપ એસાઇન્મેંટ્સ (HTT Workshop)
• પેરેન્ટીંગ ૩૦ સ્કીલ કાર્ડ
• Happy Life પોઝિટિવિટી બોર્ડ્સ
• કોર્સ સર્ટિફિકેટ
વર્કશોપમાં જોડનાર વાલીનું પર્સનલ કાઉન્સિલીંગ પણ કરવામાં આવશે.
PQ (શારીરિક વિકાસ) માર્ગદર્શન
• ડેવેલોપમેન્ટલ માઈલસ્ટોન પરિચય , સંપૂર્ણ અને સાત્ત્વિક આહાર માર્ગદર્શન
• શુદ્ધ અને યોગ્ય જળપાન, પૂરતી અને ગાઢ ઊંઘ
• બાળ કસરત-યોગ તાલીમ, શારીરિક વિકાસ વીડિયો સિરીઝ
IQ (બૌદ્ધિક વિકાસ) માર્ગદર્શન
• એડવાન્સ સ્ટડી ટેક્નિક તાલીમ, ઈન્ટરનેશનલ ક્રિએટિવિટી સ્કીલ ટ્રેનીંગ
• DMIT અને Mid Brain Activation પરિચય, બૌદ્ધિક વિકાસ વીડિયો સિરીઝ
EQ (માનસિક વિકાસ) માર્ગદર્શન
• સ્ટોરી ટેલીંગ સ્કીલ ટ્રેનીંગ, રાગ અને તાલ તાલીમ
• એડવાન્સ ડ્રીમ ચાર્ટ માર્ગદર્શન, માનસિક-સામાજિક વિકાસ વીડિયો સિરીઝ
SQ (આધ્યાત્મિક વિકાસ) માર્ગદર્શન
• હેપ્પી લાઈફ માર્ગદર્શન, ચક્ર ધ્યાન માર્ગદર્શન
• આધ્યાત્મિક વાંચન, આધ્યાત્મિક વિકાસ વીડિયો સિરીઝ
અમારા કોર્સ માટે કે પેરેન્ટીંગ રહસ્ય માટે આપને વિશેષ માહિતી મેળવવી હોય, તો આપ ફ્રી કાઉન્સેલીંગ કોલ બુક કરાવી શકો છો.
અમે અનુકૂળતા મુજબ સત્વરે આપનો સંપર્ક કરીશું.
આ કોલ માટે પ્રથમ WhatsApp પર આપનો સમય લેવામાં આવશે, ત્યાર બાદ આપને અમારા કાઉન્સેલરનો કોલ આવશે.
પેરેન્ટીંગ વીડિયો
પઝલ્સ & એક્ટિવિટી
લેખો અને વાર્તાઓ
સત્ય અનુભવો અને ગીતો