ડ્રીમ ચાઈલ્ડ પેરેન્ટીંગ કોર્સ

Dreamchild Parenting

ડ્રીમ ચાઈલ્ડ પેરેન્ટીંગ એ ઈન્ટરનેશનલ પેરેન્ટીંગ કોર્સ છે.

આપ અમારી ‘Dream Child Parenting’ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ૦ થી ૧૨ વર્ષના સંતાનના ઉત્તમ ઘડતરનું સંપૂર્ણ માર્ગદર્શન ઘરે બેઠા મેળવી શકશો.

કોર્સમાં સમાવિષ્ટ મૂલ્યો : ઈન્ટરનેશનલ પેરેન્ટીંગ વર્કશોપ, ૨ કલાકનાં ૭ ZOOM પ્રેક્ટિકલ તાલીમ સેશન, દરરોજ ૧૦+ બાળ વિકાસ એક્ટીવીટી, એક્ટિવિટી રિપોર્ટ, એડવાન્સ પેરેન્ટીંગ નોલેજ, પર્સનલ કાઉન્સેલિંગ, એક્ટિવિટી મટિરિયલ કીટ વગેરે ઘણું બધું એક જ કોર્સમાં.


સુખી સંતાન. સુખી કુટુંબ. સુખી વિશ્વ.

14

વર્ષનો અનુભવ

400

ફ્રી સેમિનાર

100

વર્કશોપ

80000

એપ યુઝર્સ

સંપૂર્ણ DREAM CHILD Parenting એપ્લિકેશન

એપના ૪ વિભાગોમાં આપને ઘરે બેઠા મળી રહેશે

(૧) BASIC વિભાગ : ૧૫૦ થી વધુ ફ્રી એક્ટીવીટી, સેમિનાર, ચાઈલ્ડ સાયકોલોજી વગેરે ઘણું.

(૨) ACTIVITY અને REPORT વિભાગ : આ વિભાગમાં ૦ થી ૧૨ વર્ષના સંતાનના સર્વાંગી વિકાસ માટેની દરરોજ ૧૦+ એક્ટીવીટી, રિપોર્ટ સાથે આપવામાં આવશે.

(૩) WORKSHOP વિભાગ : ઉત્તમ બાળ ઘડતરની ૩૦ ચમત્કારિક સ્કીલ્સ આ ઈન્ટરનેશનલ પેરેન્ટીંગ વર્કશોપમાં શિખવવામાં આવશે.

(૪) PARENTING KNOWLEDGE વિભાગ : બાળકના શારીરિક (PQ), બૌદ્ધિક (IQ), માનસિક-સામાજિક (EQ) અને અધ્યાત્મિક (SQ)ઘડતરનું સંપૂર્ણ માર્ગદર્શન આ વિભાગમાં આપવામાં આવશે.

( આ સિવાય વાર્તા કથન રીત, સ્ટડી ટેક્નિક્સ, હેલ્થ ટિપ્સ, પ્રેરક પ્રસંગો, પેરેન્ટીંગ પુસ્તકો, પેરેન્ટીંગ ચિત્રો, પ્રશ્નોત્તરી વગેરે ઘણું.)

વિશ્વની સૌ પ્રથમ અને એકમાત્ર સંપૂર્ણ પેરેન્ટીંગ મોબાઈલ એપ

બાળ સામર્થ્ય કોર્સ : ૪ થી ૧૨ વર્ષનાં સંતાન માટે

વિશ્વની સૌ પ્રથમ અને એકમાત્ર સંપૂર્ણ પેરેન્ટીંગ મોબાઈલ એપ

શિશુ સામર્થ્ય કોર્સ : ૦ થી ૩ વર્ષના સંતાન માટે

500

પેરેન્ટીંગ વીડિયો

1500

પઝલ્સ & એક્ટિવિટી

2500

લેખો અને વાર્તાઓ

200

સત્ય અનુભવો અને ગીતો