ડ્રીમ ચાઈલ્ડ પેરેન્ટીંગ LLP – સુરત

Dreamchild Parenting

ડ્રીમ ચાઈલ્ડ પેરેન્ટીંગ LLP દ્વારા શરૂ થયેલ ‘Dream Child’ પ્રોજેક્ટનો હેતુ છે : ‘ગર્ભ સંસ્કારથી ગર્ભ સંસ્કાર સુધી.’

એટલે કે ગર્ભથી જ વૈદિક અને વૈજ્ઞાનિક રીતે ઉછરેલ સંતાનને જીવનનાં દરેક ક્ષેત્રે ઉત્તમ ઘડતર મળે અને તેના ઘરે સંતાન જન્મે, ત્યાં સુધીની સાયકલ પૂર્ણ થાય અને એક ઉત્તમ સમાજનું, ‘નવા ભારત’નું નિર્માણ થાય.

ડ્રીમ ચાઈલ્ડ પેરેન્ટીંગ LLP એ ‘ગર્ભ સંસ્કારથી ગર્ભ સંસ્કાર સુધી.’નું સાયકલ પૂર્ણ કરતી પ્રથમ અને વિશ્વની એક માત્ર સંસ્થા છે. સમગ્ર વિશ્વને ભારત દ્વારા અપાયેલ આ અમૂલ્ય પ્રદાન છે.

સુખી સંતાન. સુખી કુટુંબ. સુખી વિશ્વ.

અમારું વિઝન

સુખી સંતાન. સુખી કુટુંબ. સુખી વિશ્વ.

અમારું મિશન

પેરેન્ટીંગ (બાળ ઉછેર) અને ગર્ભ સંસ્કારના વૈદિક અને વૈજ્ઞાનિક રહસ્યને દુનિયાનાં દરેક માતા-પિતા સુધી પહોંચાડવું.

અમારું ધ્યેય

  • સંતાન પણ ખુશ રહે. માતા-પિતા ખુશ રહે.
  • બંને વચ્ચેનો પ્રેમ વધતો રહે. દર-એક ક્ષેત્રમાં સંતાન સફળ રહે.

ઉત્તમ બાળ ઘડતરનાં સ્ટેપ્સ

  • ગર્ભ સામર્થ્ય : પ્લાનિંગ અને ગર્ભના ૯ મહિના
  • શિશુ સામર્થ્ય : ૦ થી ૩ વર્ષ સુધી
  • બાળ સામર્થ્ય : ૪ થી ૧૨ વર્ષ સુધી
  • યુવા સામર્થ્ય : ૧૩ થી ૨૫ વર્ષ સુધી

હાલ, આપ ‘ગર્ભ સામર્થ્ય કોર્સ’ અને ‘બાળ સામર્થ્ય કોર્સ’નું સંપૂર્ણ માર્ગદર્શન મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા મેળવી શકો છો.

જીતેન્દ્ર ટીંબડિયા

(પેરેન્ટીંગ અને ગર્ભ સંસ્કાર એક્સપર્ટ)

(CEO, ડ્રીમ ચાઈલ્ડ પેરેન્ટીંગ LLP)

માસ્ટર ટ્રેનર પરિચય

  • વૈદિક સંસ્કૃત સાહિત્યનું તથા ફિલોસોફીનુ ઊંડું જ્ઞાન
  • આધુનિક વિજ્ઞાનનો બહોળો પરિચય
  • પેરેન્ટીંગ ક્ષેત્રે ૧૨ વર્ષનાં અદ્ભુત પરિણામો
  • ૧૦,૦૦૦થી વધુ સંતુષ્ટ વાલીઓ
  • ૧,૦૦૦થી વધુ સફળ તાલીમાર્થીઓ
  • બાળ સામયિકનું લેખન - ૧૦૦ અંકો
  • સંપૂર્ણ બાળ વિકાસ કોર્ષનું લેખન
  • ૧૦૦થી વધુ બાળ ગીતોનું લેખન
  • ૧૦થી વધુ બાળ પુસ્તકોનું લેખન
  • વાલી જાગૃતિ કોર્ષનું લેખન
  • ૧૦૦થી વધુ બાળ-વાલી સંવાદોનું લેખન
14

વર્ષનો અનુભવ

400

ફ્રી સેમિનાર

100

વર્કશોપ

1000

એપ યુઝર્સ